GCF Alerts
અર્ક – વ્યાખ્યાનમાળા

અર્ક – વ્યાખ્યાનમાળા

અર્ક – વ્યાખ્યાનમાળા

15400900_1274138105985781_6698653164887616767_n

In search of essence of life…

તા. 18 ડિસેમ્બર , 2016 રવિવાર.
સમય: સાંજે 4.45 કલાકે
સ્થળ: પથિકાશ્રમ પાર્ટી પ્લોટ, સેક્ટર – 11

નિમંત્રણ

સંવેદન અને સંસ્કારી સમાજના નિર્માણ માટે

ગાંધીનગર કલ્ચરલ ફોરમ

દ્વારા આયોજિત

વ્યાખ્યાનમાળા અંતર્ગત

બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થા -અક્ષરધામના સંત

પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી

HAPPY NEW YEAR

નવા વર્ષે, નવું વિચારીએ…

વિષય પાર વક્તવ્ય આપશે.

જીવન જીવવાની જડીબુટી જેવા

આ આખ્યાનમાં પધારવા

આપને ભાવભર્યું આમંત્રણ છે.

Scroll To Top