GCF Alerts
Ark Invitation – Shabuddin Rathod

Ark Invitation – Shabuddin Rathod

In search of extraction of Life….

અર્ક વ્યાખ્યાનમાળા

સંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સાથે

સભ્ય અને સુસંસ્કૃત સમાજના નિર્માણ માટે

ગાંધીનગર કલ્ચરલ ફોરમ
દ્વારા આયોજિત
વ્યાખ્યાનમાળા અંતર્ગત
ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર,
લેખક, ફિલોસોફર અને રમૂજના રાજા
શ્રી શાહબુદ્દીન રાઠોડ
હસો… હસાવો।… અને હસી નાખો…
વિષય પર વક્તવ્ય આપશે.
હસતા હસતા જીવી જવાની શીખ
અને સમજણ આપતા આ અવસરે પધારવા
આપણે ભાવભર્યું આમંત્રણ છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ

GCF - Ark Invitation - Shabuddin Rathod

 

Scroll To Top