GCF Alerts
“ARK” Vyakhyanmala – મા-બાપ છો ભૂલશો નહીં

“ARK” Vyakhyanmala – મા-બાપ છો ભૂલશો નહીં

મા-બાપ છો ભૂલશો નહીં

તા. 10 જુલાઈ, 2016 રવિવાર સવારે 9.30 કલાકે ટાઉન હોલ , ગાંધીનગર

બાળ ઘડતર અને બાળ ઉછેરની

પવિત્ર પ્રક્રિયા માં માતા-પિતાને

સકારાત્મક સમજણ આપી શકવા સમર્થ

સુપ્રસિદ્ધ વક્તા

પ્રા. દિપક તેરૈયા

મા-બાપ છો ભૂલશો નહીં

વિષય પર હૃદયસ્પર્શી વક્તવ્ય આપશે.

શ્રીમતી ઉમા તેરૈયા  પણ સાથે સહયોગ કરશે.

સંતાનો સાથે સહજ સંવાદ,

શ્રેષ્ઠ સમજણ અને અતુલ્ય આત્મીયતા

કેળવવામાં ખુબજ ઉપયોગી એવા

આ વ્યાખ્યાનમાં પધારવા

આપને  ભાવભર્યું આમંત્રણ છે.

નિમંત્રક
ગાંધીનગર કલચરલ ફોરમ

Scroll To Top