Breaking News

Events

અર્ક – વ્યાખ્યાનમાળા

અર્ક – વ્યાખ્યાનમાળા In search of essence of life… તા. 18 ડિસેમ્બર , 2016 રવિવાર. સમય: સાંજે 4.45 કલાકે સ્થળ: પથિકાશ્રમ પાર્ટી પ્લોટ, સેક્ટર – 11 નિમંત્રણ સંવેદન અને સંસ્કારી સમાજના નિર્માણ માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા અંતર્ગત બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થા -અક્ષરધામના સંત પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી HAPPY NEW YEAR નવા વર્ષે, નવું વિચારીએ… વિષય પાર …

Read More »

“ARK” Vyakhyanmala – મા-બાપ છો ભૂલશો નહીં

મા-બાપ છો ભૂલશો નહીં તા. 10 જુલાઈ, 2016 રવિવાર સવારે 9.30 કલાકે ટાઉન હોલ , ગાંધીનગર બાળ ઘડતર અને બાળ ઉછેરની પવિત્ર પ્રક્રિયા માં માતા-પિતાને સકારાત્મક સમજણ આપી શકવા સમર્થ સુપ્રસિદ્ધ વક્તા પ્રા. દિપક તેરૈયા મા-બાપ છો ભૂલશો નહીં વિષય પર હૃદયસ્પર્શી વક્તવ્ય આપશે. શ્રીમતી ઉમા તેરૈયા  પણ સાથે સહયોગ કરશે. સંતાનો સાથે સહજ સંવાદ, શ્રેષ્ઠ સમજણ અને અતુલ્ય આત્મીયતા કેળવવામાં …

Read More »

Shishirotsav 2015

ગાંધીનગર કલ્ચરલ ફોરમ શિશિરોત્સવ 2015 તા. 21 અને 22 ફેબ્રુઆરી 2015 સ્થળ: ઇન્ફોસિટી ક્લબ અને રિસોર્ટ, ગાંધીનગર. ગુર્જરી મહોલાત સંચાલાન : યોગેશભાઈ ગઢવી કલાકારો :  વત્સલા પાટીલ , અરવિંદ વેગડા, અને  આદિત્ય ગઢવી તથા સુખદેવ ધામેલીયા અને સાઈરામ દવે તા. 21 ફેબ્રુઆરી, 2015. શનિવાર । સાંજે 7.00 કલાકે શિશિર સીમફોની પરિકલ્પના અને  નિયોજન :  સમીર રાવલ (ફિલ્મ સંગીતકાર) ગાયક કલાકાર …

Read More »

Ark Invitation – Shabuddin Rathod

In search of extraction of Life…. અર્ક વ્યાખ્યાનમાળા સંસ્કૃતિક પ્રવૃત્તિઓની સાથે સાથે સભ્ય અને સુસંસ્કૃત સમાજના નિર્માણ માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા અંતર્ગત ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર, લેખક, ફિલોસોફર અને રમૂજના રાજા શ્રી શાહબુદ્દીન રાઠોડ હસો… હસાવો।… અને હસી નાખો… વિષય પર વક્તવ્ય આપશે. હસતા હસતા જીવી જવાની શીખ અને સમજણ આપતા આ અવસરે પધારવા આપણે ભાવભર્યું આમંત્રણ …

Read More »