Breaking News

Hasya Kavi Sammelan

ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત “સાહિત્ય પર્વ ૨૦૧૧” ના સમાપન “હાસ્ય કવિ સંમેલન” થી રસપ્રદ રીતે થયું હતું. કવિઓમાં  દિગ્ગજ એવા શ્રી મુસાફિર પાલનપુરી, શ્રી નયન દેસાઈ, શ્રી નિર્મિશ ઠાકર, ડો. શ્યામલ મુનશી, શ્રી રઈસ મણીયાર, તેમની કાવ્ય રચનાથી શ્રોતાઓને હાસ્યથી તરબોળ કરી દીધા હતા.

Hasya Kavi Sammelan Shri Krushnakant Jha speech

Hasya Kavi Sammelan – Rais Maniyar

Hasya Kavi Sammelan – Dr Shyamal Munshi

Hasya Kavi Sammelan – Nirmish Thakar

Hasya Kavi Sammelan – Musafir Palanpuri

Hasya Kavi Sammelan – Nayan Desai

Images & Video Sources by Gandhinagar Portal : Circle of Information

Check Also

Sahitya Parva 2011- Day 10

સાહિત્ય પર્વના છેલ્લા અને અંતિમ દિવસે ગ્રંથરથ યાત્રા શ્રી પ્રતાપસિંહજી હિન્દી વિદ્યાલયથી પ્રારંભ થઇને તેના …