ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૫
પર્વના પાંચમાં દીવસે ગ્રંથરથ યાત્રા મહાત્મા ગાંધી વિધ્યામંદીર સે-૧૬ થી નિકળી શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળા સે ૨૩ સુધી યોજાઇ હતી. મહાત્મા ગાંધી વિધ્યામંદીરમાં શ્રી દલપત પઢીયારે સાહિત્ય ગોષ્ઠી વિધ્યાર્થી સાથે માણી હતી અને તેમણે વિધ્યાર્થીઓને ગીત અને ભજન દ્વારા મંત્રમુગ્ધ કરી લીધા હતા.
Images & Video Sources by Gandhinagar Portal : Circle of Information