Breaking News

Sahitya Parva 2011- Day 6

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૬

પર્વના છઠ્ઠા દીવસે ગ્રંથરથ યાત્રા શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળા સે ૨૩ થી નીકળી કડી સર્વવિધ્યાલય સે-૨૩ સુધી યોજાઇ હતી. શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળામાં શ્રી હર્ષદ ત્રિવેદીએ સાહિત્ય ગોષ્ઠી  સાથે માણી હતી અને તેમણે વિદ્યાર્થીઓને ગીત અને કાવ્ય દ્વારા મંત્રમુગ્ધ કરી લીધા હતા.




Images & Video Sources by Gandhinagar Portal : Circle of Information

Check Also

Hasya Kavi Sammelan

ગાંધીનગર કલ્ચરલ ફોરમ આયોજિત “સાહિત્ય પર્વ ૨૦૧૧” ના સમાપન “હાસ્ય કવિ સંમેલન” થી રસપ્રદ રીતે …