ગાંધીનગર કલ્ચરલ ફોરમ
શિશિરોત્સવ 2015 તા. 21 અને 22 ફેબ્રુઆરી 2015
સ્થળ: ઇન્ફોસિટી ક્લબ અને રિસોર્ટ, ગાંધીનગર.
ગુર્જરી મહોલાત
સંચાલાન : યોગેશભાઈ ગઢવી
કલાકારો : વત્સલા પાટીલ , અરવિંદ વેગડા, અને આદિત્ય ગઢવી તથા સુખદેવ ધામેલીયા અને સાઈરામ દવે તા.
21 ફેબ્રુઆરી, 2015. શનિવાર । સાંજે 7.00 કલાકે
શિશિર સીમફોની
પરિકલ્પના અને નિયોજન : સમીર રાવલ (ફિલ્મ સંગીતકાર)
ગાયક કલાકાર : કમલેશ અવસ્થી, હિમાંશુ ત્રિવેદી, વિશ્વનાથ બાટુંગે, દર્શના ગાંધી, આનલ વસાવડા, પાયલ વૈદ્ય, માના રાવલ, શિવાંગ દવે, નિરવ ઠક્કર, ઋત્વિજ પંડ્યા અને ખાસ પ્રસ્તુતિ દર્શન રાવલ (રો સ્ટાર)
એન્કર : RJ વિશાલ
22 ફેબ્રુઆરી, 2015. રવિવાર । સાંજે 7.00 કલાકે